AMCના વિપક્ષના નેતાને લઈ વિવાદ વધુ વકર્યો

February 27, 2020 1025

Description

AMCના વિપક્ષના નેતાને લઈ વિવાદ વધુ વકર્યો છે. જેમાં કેટલાક કોર્પોરેટરો દિનેશ શર્માના સમર્થનમાં આવ્યા છે.  દિનેશ શર્માને જ વિપક્ષના નેતા રાખવા માગ કરી છે. જેમાં કોંગી કોર્પોરેટરોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખ્યો છે.

ધમકી આપી સહી કરાવી હોવાનો કોર્પોરેટરોએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ત્યારે ટિકિટ કપાઈ જવાની ધમકી આપી સહી કરાવ્યાનો આક્ષેપ છે. જેમાં પૂર્વના ધારાસભ્યએ ધમકી આપ્યાનો કોંગી કોર્પોરેટરોનો આરોપ છે.

Leave Comments