લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતાઓમાં કકળાટ શેનો છે ?

February 2, 2019 905

Description

કોંગ્રેસમાં અંદરખાને કંઇક રંધાઇ રહ્યું છે તે ઊંઝાના ધારાસભ્ય આશા પટેલના રાજીનામાએ સાબીત કર્યું છે. આ પહેલા પણ ગ્યાસુદિન શેખે પણ આવી જ કંઇક વાત કરી હતી. અર્જૂન મોઢવાડિયાના ઘરે પણ કેટલાક નેતાઓની બેઠક થઇ હતી.

કોંગ્રેસમાં ચૂંટાયેલા નેતાઓ અને સંગઠન વચ્ચે તાલમેલનો અભાવ જોવા મળી રહ્યો છે અને તેના કારણે નેતાઓમાં અસંતોષ અને અપમાનની ભાવના ફેલાઇ રહી છે.

Leave Comments