1986 બાદ 2019માં ફરી કેન્દ્ર સરકારની નવી શિક્ષણનીતિ જાહેર

August 18, 2019 995

Description

રાજયમાં નવિન આવી રહેલી શિક્ષણનિતીને કારણે ધમધમી રહેલી શિક્ષણની હાટડીઓને તાળાં લાગવાની શકયતાઓ દેખાઇ રહી છે. રાજયમાં પ્લે ગ્રુપ, નર્સરી અને શિશુ મંદિરના નામે બેરોકટોક વેપલો ધમધમી રહ્યો છે. તેમાં વર્ષ 1986 બાદ હવે વર્ષ 2019માં ફરી એકવાર કેન્દ્ર સરકાર શિક્ષણની નવી નીતિ જાહેર કરી છે.

Leave Comments