જયંતી ભાનુશાળીની હત્યાનો કેસ, 6 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ

March 9, 2019 1190

Description

ચાલુ ટ્રેનમાં ભાજપના પૂર્વ MLA જયંતિ ભાનુશાળી હત્યા થઈ હતી. આ કેસમાં અનેક નવા વળાંકો આવ્યા હતા. આ હત્યા કેસમાં છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલની SITએ ધરપકડ કરી છે. મહત્વનું છે કે, છબીલ પટેલ અને તેના પુત્રનું નામ જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં આરોપી તરીકે છે. અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

Leave Comments