અમદાવાદના કર્ણાવતી ક્લબના પૂર્વ સેક્રેટરી પર હુમલો

July 19, 2019 470

Description

અમદાવાદના કર્ણાવતી ક્લબના પૂર્વ સેક્રેટરી પર હુમલો કરાયો. તેમજ મનોજ ડોબરિયા અને રાજીવ અમરનાથની કારના કાચ પણ તોડયા. સવારે 10.30 વાગ્યે અજાણ્યા શખ્સો હુમલો કરી ફરાર થઇ ગયા હતા. આ હુમલાખોરો નંબર પ્લેટ વગરની બાઈક લઈને આવ્યા હતા. અને ફરાર આરોપીઓએ ઘર બહાર ગાડીના કાચ તોડ્યા હતા.

આ હુમલો ચૂંટણી પહેલા અદાવત રાખી કરાયાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. અને આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં રાજીવ અમરનાથે ફરિયાદ નોંધાવી છે સાથે CCTV પણ પોલીસને સોંપ્યા

Leave Comments