ચોમાસાની ઋતુમા રોગચાળાથી બચવા રાખો આ પ્રકારની કાળજી

July 11, 2020 1955

Description

કોરોનાના કહેર વચ્ચે અન્ય રોગચાળો પણ વકર્યો છે. જેમાં ચોમાસાની ઋતુમાં મેલેરીયા, સિઝનલ ફ્લૂ, ડેન્ગ્યુ જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આ રોગથી બચવા કાળજી રાખવી ખુબજ જરૂરી છે.

Leave Comments