PPE કીટની ખરીદીમાં ગેરરીતીની આશંકા

September 27, 2020 485

Description

મહામારીના સમયમાં કૌભાંડ શબ્દ જાણે સામાન્ય બની ગયો છે. એક બાદ એક કૌભાંડે સિસ્ટમમાં રહેલી ખામીઓ અને ભ્રષ્ટાચારને ઉજાગર કર્યા છે. PPE કીટની ખરીદીમાં ગેરરીતીની આશંકાએ વધુ એક આવા જ કૌભાંડ તરફ આંગળી ચીધી છે.

Leave Comments