ગુજરાતી કલાકારોએ સુશાંતને અર્પણ કરી શ્રદ્ધાંજલિ

June 25, 2020 605

Description

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમચારથી આખું બૉલિવૂડ હચમચી ઉઠ્યું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઝને આ સમાચારથી આઘાત લાગ્યો. ત્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિતારાઓએ સુશાંતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

Leave Comments