GTUના વિદ્યાર્થીઓએ તીડનો તોડ શોધી કાઠ્યો

January 1, 2020 7565

Description

તીડે બનાસકાંઠા વિસ્તારોમાં આતંક મચાવીને ઉભા પાકને નુકશાન પહોંચાડ્યું છે. ત્યારે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તીડનો તોડ શોધી કાઠ્યો છે. જેમાં જીટીયુમાં ઇનોવેશન સ્ટાર્ટઅપ સેન્ટરમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા ડ્રોન તૈયાર કરવામાં આવ્યા છે. જે તીડને શોધવામાં અને તેનો સફાયો કરવામાં ઉપયોગી થશે.

 

 

Leave Comments

News Publisher Detail