અલ્પેશ ઠાકોરની ધમકી સામે કોંગ્રેસના નેતાઓની બોલતી બંધ

April 26, 2019 4010

Description

અલ્પેશ ઠાકોરની ધમકીથી કોંગ્રેસના નેતાઓ ડરી ગયા છે. અલ્પેશ ઠાકોરની ધમકી સામે કોંગ્રેસના નેતાઓની બોલતી બંધ થઈ ગઈ છે.

અલ્પેશ પાસે કોંગ્રેસના નેતાઓના રહસ્ય હોવાની શક્યતાને લઈને નેતાઓની બોલતી બંધ થઈ ગઈ છે.

મહત્વનું છે કે, અલ્પેશ ઠાકોર છડેચોક અલ્પેશ કોંગ્રેસના નેતાઓની આબરૂના ધજાગરા કરે છે અને બીજી કોંગ્રેસમાં ઠાકોર નેતાઓ આમને-સામને હોવાનો તાલ ચાલી રહ્યો છે.

Leave Comments