સ્ટ્રીટ ડાન્સર 3Dના સિતારા પહોંચ્યા અમદાવાદ

January 14, 2020 755

Description

ઉત્તરાયણના જામેલા માહોલમાં ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3Dના સિતારા પણ મોજ માણવા અમદાવાદ આવી પહોંચ્યા છે. ત્યારે પોતાની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3Dના પ્રમોશન્સ સાથે પતંગવાળી હટકે મસ્તી કરવા સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે. ત્યારે ચાલો બતાવીએ તમને.

 

 

Leave Comments