ગીરમાંથી યોગ ક્ષેત્રે કાઠું કાઢતી દીકરીની વાત, જુઓ સ્ટાર ઓફ ગુજરાત

February 18, 2019 1550

Description

ગરવી ગીરનારની ગોદમાં ઉછરેલી દિકરી ઈન્ટરનેશનલ લેવલે યોગના ક્ષેત્ર નામ કમાવી લાવી છે. નાના એવા અંતરીયાળ ગામમાં બહાર આવેલી ભારતી સોલંકીએ કોઈએ વિચાર્યું પણ ન હોય તેવા ક્ષેત્ર યોગમાં કાઠું કાઢીને સાબિત કરી દિધું છે. ઈચ્છા શક્તિ હોય તો કોઈ પણ અશક્ય હોય તો શક્ય કરી શકાય છે. ભારતી સોલંકીએ નાના એવા લાઠી ગામડામાંથી ધીરે ધીરે પાર કરેલા પડકારોની વાત સંદેશ ન્યુઝના ના વિશેષ અહેવાલ સ્ટાર્સ ઓફ ગુજરાતમાં

Leave Comments