અમદાવાદમાં કોરોના સામે લડવા 5 મશીન રાજકોટથી મંગાવાયા

April 5, 2020 905

Description

અમદાવાદમાં કોરોનાને ઓછો કરવા સ્પ્રે મશીન લવાયા છે. જેમાં કોરોના સામે લડવા 5 મશીન રાજકોટથી મંગાવાયા છે. ત્યારે અલગ-અલગ વિસ્તારમાં દવાનો છંટકાવ કરાશે.  જેમાં જમાલપુર વિસ્તારમાં દવા છંટકાવની કામગીરી કરાઈ રહી છે. ત્યારે ફાયરની ટીમ દવા છાંટવાની કામગીરી કરી રહ્યા છે.

 

 

Leave Comments