શિક્ષણવિદ આનંદ કુમાર સાથે સંદેશ ન્યૂઝે કરી ખાસ વાત

July 8, 2019 1310

Description

રિતિક રોશનની ફિલ્મ સુપર 30 તો ઑડિયન્સમાં ચર્ચાનો વિષય બની જ છે પરંતુ સુપર 30 જે શખ્સિયતની કહાણી છે તેવા શિક્ષણવિદ આનંદ કુમાર સાથે સંદેશ ન્યૂઝે કરી ખાસ વાત..આવો બતાવીએ તમને..આનંદ કુમારની સફળતાની કહાણી.

Leave Comments