‘દિયા ધ વન્ડર ગર્લ’ સાથે ‘સંદેશ ન્યૂઝ’ની ખાસ મુલાકાત

November 28, 2019 1835

Description

9 વર્ષની દિયા પટેલના જીવન પર આધારીત ગુજરાતની પ્રથમ બાયોપિક ‘દિયા ધ વન્ડર ગર્લ’ સાથે ‘સંદેશ ન્યુઝ’એ ખાસ મુલાકાત કરી હતી. તાઈક્વોન્ડોમાં માહેર દિયા પટેલની આ બાયોપિક 29 નવેમ્બરના રોઝ રીલીઝ થશે.

Leave Comments