સોશિયલ એક્ટીવિસ્ટ મીના જગતાપ સાથે સંદેશ ન્યૂઝની ખાસ વાતચીત

March 8, 2020 1895

Description

મહિલા સશક્તિકરણના ઘણા ઉદાહરણ તમે સાભળ્યા હશે. પરંતુ મીના જગતાપ જેઓએ સોશિયલ એક્ટીવિસ્ટ સાથે એક સક્સેસફુલ વકિલ પણ છે. કે જેમને જન્મ લેતા જ જાણે પોતાનું જીવન મહિલાઓને ન્યાય અપાવવા માટે હોય તેમ તમામને મદદ કરી છે.

પોતાના જીવનને લોકોની સેવા માટે હંમેશા સાર્થક કર્યુ છે. ત્યારે મીના બેનને પોતાને પણ બે છોકરીઓ છે. તેમને તેમના પરિવારના સાથથી અનેક ઘર કંકાસ, સેક્સ્યુઅલ અસોલ્ટ, મોલેસ્ટ જેવી અનેક મહિલાઓને ન્યાય અપાવ્યો છે.

એટલુ જ નહી આપણા દેશની રક્ષા માટે પણ બહારના દેશમાંથી આવેલી મહિલાને પણ તેઓએ ન્યાય અપાવ્યો છે. જેમાં મીના બેનએ તમામ મહિલાઓ માટે પણ શ્રેષ્ઠ ઉદાહરણ છે. જે હજુ પણ આ પ્રકારની હિંસા સામનો કરીને પોતાનો અવાજ ઉઠાવતી નથી.

Leave Comments