કોરોનાને નાથવા અને સરકારને સાથ આપવા સોસાયટીઓનો નવતર પ્રયાસ

March 26, 2020 980

Description

કોરોનાને નાથવા સોસાયટીઓ પણ સક્રિય બની છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના વૈભવ બંગલોમાં રહીશો સફાઇ કરી રહ્યા છે. રહીશોએ સોડિયમ હાઈપ્લોક્લોરાઇડથી સોસાયટીની સફાઇ હાથ ધરી છે. સોસાયટીમાં બહારના લોકોની પ્રવેશબંધી કરાઇ છે. કોરોનાને નાથવા અને સરકારને સાથ આપવા સોસાયટીના રહીશો દ્વારા નવતર પ્રયાસ કરાયો છે.

 

Leave Comments