એક રૂપિયાથી પણ ઓછી કિંમતે થાય છે આ ટેસ્ટ

September 27, 2019 7850

Description

દવાખાનાનું પગથિયુ ચઢો એટલે પૈસાની ગણતરી તો કરવી જ નહિ.. ડોક્ટર તમને રિપોર્ટ્સ કરાવવાનું કહે એટલે સમજો હજાર રૂપિયા તો સાઇડમાં જ મૂકી દેવાના.. પરંતુ તમને એવો વિચાર આવ્યો છે ખરા કે.. એક રૂપિયાથી પણ ઓછી કિંમતે કોઇ ટેસ્ટ થઇ શકે,,? પરંતુ કદાચ હવે આવું શક્ય બનશે.. કેવી રીતે.. આવો જાણીએ આ અહેવાલમાં..

Leave Comments

News Publisher Detail