અમદાવાદમાં ભાજપ દ્રારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ

March 14, 2019 1190

Description

પૂર્વ મંત્રી શંકર ચૌધરી કાર્યકરોની સેન્સ લેશે. નિરીક્ષક અસ્મિતા શિરોયા, જીવરાજ ચૌહાણ પણ સેન્સ લેશે. ઉમેદવારના નામ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકવામાં આવશે.

Leave Comments