અમદાવાદના સત્યમ પાલે ધોરણ 10માં 91 પરસેન્ટાઇલ મેળવ્યા

June 9, 2020 1280

Description

ધોરણ 10નું પરિણામ જાહેર થઇ ગયું છે ત્યારે મિલકામદારના દિકરાની મહેનત રંગ લાવી છે. સત્યમ પાલે 91 પરસેન્ટાઇલ મેળવ્યા છે. અને માતા-પિતાનું નામ રોશન કર્યું છે.

સત્યમ પાલને એન્જીનીયર બનવાની ઇચ્છા છે.. આખુ વર્ષ નિયમિત વાંચન કરીને સત્યમ પાલે સફળતા મેળવી છે.. દિકરાને મળેલી સફળતાથી માતા-પિતા પણ ખુશ છે..

 

Leave Comments