“ચાર ચાર બંગડી” ગીતને લઇને કાર્તિક અને કિંજલ વચ્ચે જંગ

January 5, 2019 1835

Description

કિંજલ દવે કોપીરાઈટ ભંગના વિવાદમાં સપડાઈ છે. કિંજલ દવેને ‘ચાર બંગડીવાળી’ ગીત ન ગાવા કોર્ટે આદેશ આપ્યો છે. કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા યુવકે કોર્ટમાં દાવો કર્યો હતો કે તે ગીત તેમનું છે અને ચાર ચાર બંગળીવાળુ ગીત નકલ કરવામાં આવ્યું છે.

ત્યારે કાઠિયાવાળી કિંગના દાવાને માન્ય રાખીને કોર્ટે કિંજલને કોમર્શિયલ કાર્યક્રમમાં ગીત ન ગવા માટે આદેશ કર્યો છે. સાથે જ કિંલજને ઇન્ટરનેટ પરથી ગીત હટાવી દેવાની સૂચના પણ અપાઇ છે.

Leave Comments