સંદેશ વિશેષ : સરકાર – 22.02.2021

February 22, 2021 290

Description

6 મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન થયું. હવે રાહ છે તો માત્ર પરિણામની. 6 મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામની રાહ 2,276 ઉમેદવાર જોઇ રહ્યા છે. પરંતુ આપણે જાણશું એ મહાનગરપાલિકાનો ઇતિહાસ અને એ કોર્પોરેશનનો ઇતિહાસ જેના પ્રમુખ પદ પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ બિરાજમાન થશે. સુરત અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઇતિહાસ પણ જાણવા લાયક છે. આ બન્ને શહેરોમાં કોર્પોરેશનની સ્થાપના એક રોચક ઇતિહાસ ધરાવે છે.

Leave Comments

News Publisher Detail