સ્કૂલોમાં પીવાના પાણી અંગે ‘સંદેશ ન્યૂઝ’નું રિયાલીટી ચેક

December 28, 2019 830

Description

સ્કૂલોમાં પીવાના પાણી અંગે રિયાલીટી ચેક કરવા ‘સંદેશ ન્યૂઝ’ પહોંચ્યું સાણંદના ઝાપ ગામ જ્યાં પ્રાથમિક શાળામાં નળીમાંથી પાણી પીવા વિદ્યાર્થીઓ મજબૂર છે. તેમજ 600 બાળકો માટે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. ત્યારે ધોરણ 1-2ના વિદ્યાર્થીઓ પાણીની બોટલ સાથે આવે છે. અને શાળામાં 2 RO પ્લાન્ટ છેલ્લા 1 વર્ષથી ધૂળ ખાઈ રહ્યાં છે. ત્યારે સરકારને રજૂઆત કરવા છતાં નથી પીવાનું શુદ્ધ પાણી નથી મળતું.

Leave Comments