સંદેશ વિશ્લેષણ – 28.07.2021

July 28, 2021 305

Description

દેશમાં 31 માર્ચ 2021ના અંત સુધીમાં વિલફુલ ડિફોલ્ટર્સની સંખ્યા વધી છે. કેન્દ્રના નાણાપ્રધાન નિર્મલા સીતારામને આ માહિતી આપી છે.. છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ NPA સામે રિકવરી ફક્ત 20 ટકા જ થઇ છે. ઓપરેશનના RBIના ડેટા મુજબ છેલ્લાં ત્રણ વર્ષમાં સરકારી બેંકોએ નોન પફોર્મિંગ એસેટ્સ અને લોન માંડવાળના કેસમાં રૂ.3 લાખ 12 હજાર 987 કરોડની વસુલી કરી હતી.. દેશમાં સરકારી બેંકો પાસેથી લોન લઇને પાછી નહીં આપનારા ઇરાદાપૂર્વકના વિલફુલ ડિફોલ્ટર્સની સંખ્યા વધી છે.. મોટા માથા કરોડોની લોન લઇને ડિફોલ્ટર્સ થઇ જાય છે.. અને આમજનતા પિસાય છે..જો કે સરકારે હવે આવા ડિફોલ્ટર્સ સામે લાલ આંખ કરી છે….સરકારે આવા લોકો સામે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે.

Leave Comments

News Publisher Detail