KYC અપડેટ કરવાના નામે રૂપિયા 1 લાખનો ચૂનો

May 23, 2020 485

Description

KYC અપડેટ કરવાના નામે એક ફોન આવ્યો. અને તે ફોન પર વિશ્વાસ કરવો ભારે પડ્યો. કારણ કે ફોનના બીજા છેડે ચીટર હતો. અને તેણે લગાવી દીધો રૂપિયા 1 લાખનો ચૂનો. કેવી રીતે જુઓ ક્રાઇમ એલર્ટના આ રિપોર્ટમાં.

Leave Comments