અમદાવાદમાં માસ્કના નામે લૂંટ, નકલી પોલીસે રૂ.10 હજાર લૂંટ્યા

September 16, 2020 230

Description

અમદાવાદમાં માસ્કના નામે લૂંટ ચલાવવામાં આવી છે. જેમાં નકલી પોલીસે રૂ.10 હજાર લૂંટ્યા છે. તેમાં માસ્ક ન હોવાનું કહી યુવકને ધમકાવ્યો હતો. તથા ધમકી આપી લૂંટ ચલાવી આરોપી ફરાર થયો હતો. જેમાં નરોડા પોલીસે આરોપીને ઝડપ્યો છે.

Leave Comments