જૂઓ રામ રાખે તેને કોણ ચાખે કહેવતને ચરીતાર્થ કરતાં આ વીડિયો

January 7, 2019 2000

Description

કહી દો મોતને કે હજુ ધરતી પર મારી જરૂર છે. વાત કરવી છે આવી જ ઘટનાની કે, જેમાં લોકો મોતને પણ હાથ તાળી આપીને આવ્યાં. અકસ્માત તો તમે ઘણા જોયા હશે. પરંતુ આ દ્રશ્યો જોઇને તમે પણ ચોંકી જશે. આવો જોઇએ આજના અજબો ગરીબ અકસ્માતનો આ રિપોર્ટ.

Leave Comments