પોરબંદરની બેઠક પર રેશમા પટેલ લડશે ચૂંટણી

February 12, 2019 1820

Description

ભાજપના નેતા હવે ભાજપ સામે ચૂંટણી લડશે, પોરબંદરની બેઠક પર રેશમા પટેલ ચૂંટણી લડશે સૌનો સાથ સૌની સલાહ લઈને ચૂંટણી લડશે પરંતુ કઈ પાર્ટી તરફથી લડશે ચૂંટણી તે નક્કી નથી

Tags:

Leave Comments