2019નો રણસંગ્રામ, વાર-પલટવાર- પાર્ટ 01

March 14, 2019 2030

Description

પુલવામામાં સેનાનાં જવાનો પર આતંકી હુમલો થયો તેને એક મહિનો પૂર્ણ થયો છે. આ એક મહિનામાં આતંક સામે આપણે કેટલી બાથ ભીડી શક્યા તે તો એક સવાલ છે પણ આ એક મહિનામાં દેશની રાજનીતિનો પ્રવાહ બદલાઇ ગયો છે, અને હવે મુદ્દો બની ગયો રાષ્ટ્રવાદ.. ચીનની અવળચંડાઇ પર સવાલ જવાબ થાય. કે મસૂદ અઝહરને કોણે છોડ્યો તેના પર આક્ષેપબાજી થાય.

. વાત તો એક જ છે દેશભક્તિ સાબિત કરવાની.. અને સામેનાં પક્ષ કે વ્યક્તિની દેશભક્તિની લીટી નાની કરીને પોતાની દેશભક્તિ મોટી સાબિત કરવાની..

Leave Comments