છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 જિલ્લાઓના 196 તાલુકાઓમાં વરસાદ

July 27, 2021 560

Description

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 જિલ્લાઓના 196 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. સૌથી વધુ આણંદના પેટલાદ તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. આણંદના બોરસદ તાલુકામાં પણ 4 ઇંચ વરસાદ છે. તાપીના દોલવણ તાલુકામાં પોણા ચાર ઇંચ વરસાદ. વલસાડના ધરમપુર તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ છે. જૂનાગઢના વિસાવદર અને નવસારીના ખેરગામ તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે.

Leave Comments

News Publisher Detail