સારંગપુર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન

February 17, 2020 185

Description

સંવિધાન બચાવોના નારા સાથે કોંગ્રેસે ધરણાં યોજ્યા છે. જેમાં SC/ST, OBCની અનામત દૂર કરવાના વિરોધમાં  સારંગપુર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ કરાયો છે.

કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયું. જેમાં વિરોધ બાદ સારંગપુરથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજી છે.

Leave Comments