અમદાવાદના જોધપુરની કામેશ્વર સ્કૂલમાં વિરોધ

July 28, 2021 575

Description

જોધપુર કામેશ્વર સ્કૂલ ખાતે વાલીઓનો વિરોધ. ..

નવું સત્ર શરૂ થતાં એડવાન્સમાં એક સત્રની ફી માંગવામાં આવી રહી છે. ..

વાલીઓની સ્થિતિ કોરોના કાળમાં ખરાબ હોવા છત્તા સ્કૂલ સમજવા તૈયાર નથી. ..

ફી નહિ ભરો તો બાળકોને એડમિશન નહિ. ..

વાલીઓ દ્વારા સ્કૂલને અપાયું આવેદનપત્ર. ..

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની સાથે અન્યાયને લઈને વાલીઓનો વિરોધ.

Leave Comments

News Publisher Detail