જુઓ, સત્તાભોગ VS સેવાભાવ, વાર પલટવાર : પાર્ટ-02

February 10, 2019 1190

Description

સેવાની વાતો કરતા મેવા ખાવાની વાતો તો ઘણી સાંભળી, પણ હવે રાજનીતિમાં ખરેખર સેવાની વાતો થવા લાગી છે. પ્રધાનમંત્રી કહે છે કે કૉંગ્રેસે સત્તા માટે બધુ કર્યુ અમે સેવા કરીએ છીએ. પણ દરેક મુ્દ્દાઓની સામે પ્રશ્ન તો છે.

એકબાજુ દરરોજ ક્રાઈમ રેટ વધતો જાય છતા બધુ સુરક્ષીત કહેવાય, ભ્રષ્ટચાર કોઈ જગ્યાએથી દુર ના થાય, ના લોકપાલની નિમણુક થાય છતાય બધુ પારદર્શક છે, મુદ્દાઓ પ્રચારમાંથી ગાયબ થતા જાય અને સત્તાની જ વાતો સંભળાય છતાય બધી સેવા છે.. આ કેવી રીતે બને.

Leave Comments