AMCની 2 નોન કોવિડ હોસ્પિટલમાં PPE કીટ કૌભાંડ

September 27, 2020 1055

Description

અમદાવાદની એલજી અને શારદાબેન હોસ્પિટલ દ્વારા પીપીઈ કિટ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી જવા પામી છે. જો કે, બંને હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ પોતાના બચાવ કરતાં કોઈ કૌભાંડ ન થયું હોવાનું જણાવી રહ્યા છે.

Leave Comments