લોકસભા ચૂંટણીમાં 8 કરોડ યુવાઓ પ્રથમવાર કરશે મતદાન

March 14, 2019 545

Description

આ વખતે યોજાનાર લોકસભા ચૂંટણીમાં 8 કરોડ યુવાઓ પ્રથમવાર મતદાન કરશે. જેમાં ગુજરાતમાં યોજાનાર ચૂંટણીઓમાં અમદાવાદમાંથી 70 હજારથી વધુ યુવાનો તેમના મત અધિકારનો પ્રથમવાર ઉપયોગ કરશે. ત્યારે આવો જોઈયે અમદાવાદી યુવાનોનો મિજાજ સંદેશ ન્યુઝ સાથે.

Leave Comments