અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવા પર રાજકારણ શરૂ

November 8, 2018 1595

Description

અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવા પર રાજકારણ શરૂ થયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલી જાહેરાત બાદ કોંગ્રેસે ભાજપ પર રાજકારણ રમવાનો આરોપ કર્યો છે. ત્યારે એક નજર કરીએ સમગ્ર વિવાદ અને અમદાવાદના ઇતિહાસ પર.

Leave Comments