ટ્રમ્પના જુઠ્ઠાણા પર રાજકારણ, વાર-પલટવાર : પાર્ટ-02

July 23, 2019 3110

Description

કાશ્મીર મામલે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને લઇને આજે સંસદમાં બહુ હોબાળો થયો. વિદેશ મંત્રીના નિવેદન છતાં કોંગ્રેસના સાંસદોનો વિરોધ ચાલુ રહ્યો. ટ્રમ્પના નિવેદન મામલે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે જો ટ્રમ્પ વાળી વાત સાચી હોય તો PMએ દેશ સાથે દગાબાજી કરી છે, રાહુલ ગાંધી સાથે અનેક લોકોએ સરકારની નિતી પર સવાલ પેદા કરતા રાજકારણ વધુ ગરમાયું છે.

Tags:

Leave Comments

News Publisher Detail