અમદાવાદના સોલામાં અપહરણ મામલે પોલિટિકલ વળાંક

April 24, 2019 350

Description

અમદાવાદના સોલામાં અપહરણ મામલે પોલિટિકલ વળાંક આવ્યો. ગોતાના બીજેપીના કોર્પોરેટર દિનેશ દેસાઇ પર આરોપ લાગ્યા છે. ભોગ બનનારના પરિજનો કમિશનર ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા ..સોલા પોલીસ આરોપીને છાવરતા હોવાના પણ પરિવારજનોએ આક્ષેપ કર્યા છે.

. મહત્વનુ છે કે 23 એપ્રિલના રોજ બપોરે સોલામાં 12.30 કલાકે રાજેશ પટેલ નામના યુવાનનુ અપહરણ કરાયુ હતુ.. જેના સીસીટીવી દ્રશ્યો આપ જોઇ રહ્યા છો. સફેદ રંગની કારમાં યુવકનુ અપહરણ કરાયુ..સીસીટીવીમાં મારામારી અને ઝપાઝપી થઇ હોવાનુ પણ જોવા મળી રહ્યુ છે.. યુવકને ઢોર માર મારીને ફેંકી દેવાયો હતો.. પ્રેમ પ્રકરણમાં અપહરણ કરીને માર માર્યાની આશંકા છે..

Leave Comments