અમદાવાદમાં પોલીસના દુશ્મન ઝડપાયા

October 21, 2019 1865

Description

અમદાવાદ શહેરમાં પોલીસ પર હુમલાની ઘટનાઓ વધતી જાય ત્યારે રામોલમાં 10 દિવસ પહેલા પીએસઆઈ અને કોન્સ્ટેબલ પર થયેલા હુમલાના આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે..ત્યારે આ બંને આરોપીઓએ કેમ પોલીસ પર હુમલો કર્યો અને શું છે સમગ્ર મામલો જુઓ ખાસ અહેવાલ..

Tags:

Leave Comments