પ્રત્યક્ષદર્શીની જુબાની “બે હજારના ટોળા સામે પોલીસ લાચાર”

January 24, 2018 1340

Description

અમદાવાદમાં હિંસાના તાંડવ સામે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા છે. શહેરને પદ્માવતના વિરોધના નામે તોફાની ટોળા દ્વારા બાનમાં લેવામાં આવ્યું હતુ.

આ ઘટનાને તોફાની ટોળાની જીત નહીં પરંતુ પોલીસ અને ગૃહવિભાગની નિષ્ફળતા ગણી શકાય. આ ઘટનાના પગલે સામાન્ય લોકોએ સહન કરવું પડ્યુું છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે 1500 થી 2000 લોકોનું ટોળુ પુરતી તૈયારીઓ સાથે આવ્યું હતુ.

Tags:

Leave Comments