MPમાં હત્યાનો ભેદ વટવા પોલીસે ઉકેલ્યો, જુઓ આ ખાસ અહેવાલ

June 9, 2021 860

Description

MPમાં હત્યાનો ભેદ વટવા પોલીસે ઉકેલ્યો છે. પોલીસે હત્યાના આરોપીને વટવા GIDCમાંથી ઝડપી પાડ્યો છે. 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના બની હતી. હત્યારાએ લાશને ઘઉંના પુરામાં દબાવી હતી અને ફરાર થઇ ગયો હતો. MP પોલીસે આરોપી પર 30 હજાર રૂપિયાનું ઈનામ પણ રાખ્યું હતુ.

 

Leave Comments

News Publisher Detail