BJPના નેતાને બચાવવા પોલીસે સ્ક્રીપ્ટ તૈયાર કરી : મનીષ દોશી

December 6, 2018 1970

Description

લોકરક્ષક દળ પેપર લીક મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આકરો પ્રહાર કર્યો, કહ્યું ભાજપના નેતાઓને પોલીસ છાવરી રહી છે. તો બીજી તરફ ભાજપ કહ્યું કે કોંગ્રેસ કૌભાંડીઓને છાવરવા માંગે છે.

Leave Comments