ભાનુશાળીનો હત્યારો પોલીસથી હાથ વેંત દૂર, ટૂંક સમયમાં મોટા ઘટસ્ફોટ

January 12, 2019 980

Description

ગુજરાતમાં ભારે ચર્ચા જગાવનાર કેસ જ્યંતિ ભાનુશાળી હત્યાની કડીઓ એક પછી એક ઉકેલાઇ રહી છે. પોલીસ જાણી ગઇ છે કે કોણ હોઇ શકે છે હત્યારો. કોણે રચ્યુ હોઇ શકે છે હત્યાનુ કાવતરૂ. જો કે હજી તપાસ ચાલુ છે. માટે પોલીસ ખુલીને કંઇ કહેતી નથી.

Leave Comments