અમદાવાદમાં દેવદૂત બન્યો પોલીસ જવાન

August 12, 2019 3185

Description

દુર્ઘટના સમયે માનવતા ઉભરી જ આવે છે. અમદાવાદના બોપલમાં જર્જરિત થયેલી ટાંકી ધડાકાભેર તૂટી પડી અને અસરગ્રસ્તો બચાવવા દોડધામ થઇ. તેવામાં પોતાની ડ્યુટીની સાથે પોલીસ કર્મચારીઓનો માનવતાવાદી અભિગમ પણ નજરે પડ્યો હતો.

Leave Comments