પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સંસ્થા અમદાવાદમાં આકાર પામશે

August 18, 2019 470

Description

અમદાવાદના વટવામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મોટી જાહેરાત કરી. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સંસ્થા અમદાવાદમાં આકાર પામશે પ્લાસ્ટિકનું નિરાકરણ શોધતી સંસ્થાની સ્થાપના અમદાવાદમાં થશે. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે ગુજરાત પ્લાસ્ટિક અને કેમિકલ ઉધોગનું હબ છે.

દેશની નામાંકિત ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં છે. ‘દેશનો 40 ટકા કેમિકલ અને પ્લાસ્ટિક ઉધોગ ગુજરાતમાં’ સિપેટના દેશમાં 41 કેન્દ્ર આવેલા છે. પ્લાસ્ટિક એન્જિનિયરિંગ ટેકનોલોજીનો વિકાસ જરૂરી છે.

Leave Comments