ફિલ્મ કેદારનાથ માટે HCમાં કરવામાં આવેલી PIL રદ્દ કરવામા આવી

December 5, 2018 200

Description

સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની આગામી ફિલ્મ કેદારનાથને લઈને ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી PIL રદ્દ કરવામા આવી છે..ફિલ્મ કેદારનાથમાં દર્શાવવામાં આવેલા કિસિંગ સીન મામલે આંતરરાષ્ટ્રીય હિન્દુ સેનાએ હાઈકોર્ટમાં PIL કરી હતી. અને ફિલ્મના કિસીંગ સીનને વાંધજનક ગણાવીને તેને હટાવાની માંગ કરી હતી.

જે મામલે હાઈકોર્ટે અપીલકર્તાને ફટકાર લગાવતા કહ્યું કે પબ્લીસીટી માટે આ પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે..આ સાથે જ હાઈકોર્ટે PILને રદ્દ કરી..

Leave Comments