અમદાવાદ શહેરમાં ખાડાનું સામ્રાજ્ય, તંત્રની નિષ્કાળજી સામે લોકોમાં રોષ

September 11, 2019 425

Description

અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે. શહેરભરમાં વરસાદ બાદ રોડ-રસ્તાઓની હાલત બિસ્માર બની છે. જેમાં રસ્તાઓ પર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકી બેઠવાનો વારો આવ્યો છે.

તો બીજી તરફ રસ્તાની આવી હાલતને કારણે શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા પણ વધી છે. શહેરીજનો 2થી 3 કલાક સુધી ટ્રાફિકજામમાં ફસાઈ છે. ત્યારે તંત્રની નિષ્કાળજી સામે લોકોમાં રોષ ફેલાયો છે.

Leave Comments