Ahmedabad

new video Watch Video
સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

અમદાવાદ પવિત્ર રક્ષાબંધન માં કેદી ભાઈઓને બંધાશે રાખડી કેદીઓની બહેનો આવીને રાખડી બાંધી શકશે સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધન માટે ખાસ વ્યવસ્થા વહેલી સવારથી બહેનો ની લાઈન લાગી જેલના અંદર ના ગેટ પર જ રક્ષાબંધન મનાવી શકશે જેલના સ્ટાફ ની સાથે બહારથી પણ બોલાવાયો બંદોબસ્ત વેકસીન ના બે ડોઝ નું સર્ટિફિકેટ ચેક કરી બહેનોને રક્ષાબંધન […]

watch video
new video Watch Video
આજે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન

આજે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન…. બહેનો તેમના ભાઈને બાંધશે રક્ષા….

watch video
new video Watch Video
ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા

ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા કલ્યાણ સિંહના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ રાષ્ટ્રભક્ત, ઈમાનદાર રાજનેતા ખોયા: અમિત શાહ રામ મંદિર આંદોલનના નાયક હતા: અમિત શાહ

watch video
new video Watch Video
ગુજરાત યુનિ.એ BSC સેમ-1નો પ્રવેશ કાર્યક્રમ જાહેર કર્યો

ગુજરાત યુનિ.એ BSC સેમ-1નો પ્રવેશ કાર્યક્રમ જાહેર કર્યો પ્રવેશ માટે 23મી ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ થશે રજિસ્ટ્રેશન માટેનો છેલ્લો દિવસ 28મી ઓગસ્ટ પ્રથમ પ્રોવિઝનલ મેરિટ 8 સપ્ટેમ્બરે જાહેર કરાશે ફાઈનલ મેરિટ લિસ્ટ 13 સપ્ટેમ્બરે બહાર પડશે

watch video
new video Watch Video
33 જિલ્લાની ખબરો @ 8 PM – 21.08.2021

33 જિલ્લાની ખબરો @ 8 PM – 21.08.2021

watch video
new video Watch Video
20 મહિના બાદ અમદાવાદ કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી.

20 મહિના બાદ અમદાવાદ કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી….સંકલન સમિતિની બેઠકમાં ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા પોતાના વિસ્તારના અધૂરા રહેલા અને નવા કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી…… અમદાવાદમાં પીરાણા ડંપિંગ સાઈડથી ઝડપથી કચરો હટાવવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી……. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા આક્ષેપ પણ લગાવાવામાં આવ્યો છે..તેઓનું કહેવું છે કે અધિકારીઓ ધીમી ગતિએ કામ કરતા […]

watch video
new video Watch Video
ઝાયડસ કેડિલા ગ્રુપના MD ડોક્ટર સર્વિલ પટેલનું નિવેદન

ઝાયડસ કેડિલા ગ્રુપના MD ડોક્ટર સર્વિલ પટેલનું નિવેદન

watch video
new video Watch Video
માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો

તમામ માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં 5 વર્ષની માસૂમ દીકરી ધાબા પર રમી રહી હતી. તે દરમિયાન ધાબા પરથી પટકાતા તેનું મોત નિપજ્યું છે. જે દ્રશ્યો સામે આવ્યાં છે તે વિચલીત કરી શકે છે. તેમજ સાવધાન મા બાપને સાવધાન રહેવા સચેત પણ કરે છે.

watch video
new video Watch Video
GST મામલે ગુજરાત HCએ અધિકારીઓનો ઉધડો લીધો

GST મામલે ગુજરાત HCએ અધિકારીઓનો ઉધડો લીધો છે. GSTમાં વેપારીઓ પર લટકતી તલવાર કેમ રાખો છો? તેવું HCએ જણાવ્યું છે. GST ન ભરે તો પાસાનો નિર્ણય કેમ?.  કોરોનામાં લોકોની આર્થિક સ્થિતિ ધ્યાને લેવી જોઈએ.

watch video
new video Watch Video
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા કવાયત હાથ ધરાઇ

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા કવાયત હાથ ધરાઇ છે. મિશન સ્કુલ ઓફ એક્સલન્સના માધ્યમથી સ્માર્ટ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને કેમ્બ્રિજ બોર્ડનો અભ્યાસ ક્રમ ભણાવાશે.

watch video
new video Watch Video
અમદાવાદની DPS ઇસ્ટ સ્કૂલની માન્યતા રદ થઇ

અમદાવાદની DPS ઇસ્ટ સ્કૂલની માન્યતા રદ થઇ છે ત્યારે હવે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. DPS ઇસ્ટના વિદ્યાર્થીઓ ને બોપાલની બ્રાન્ચમાં એડમિશન આપવામાં ન આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. નિત્યાનંદ કેસમાં ફસાયેલ DPS ઇસ્ટની માન્યતા રદ્દ કરી દેવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓના એડમિશન ને લઈને હોબાળો મચી ગયો છે. […]

watch video
News Publisher Detail