Ahmedabad

new video Watch Video
રાહુલ ગાંધીના સવાલો પર રવિશંકર પ્રસાદનો જવાબ

જોઇએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સવાલ પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનો જવાબ આ વિશેષ રજૂઆતમાં “સંદેશ ન્યૂઝ” પર..  

watch video
new video Watch Video
રાહુલજીએ નેતાઓ સાથે ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો

રાહુલ ગાંધી ગુજરાતી ભોજનનો સ્વાદ માણવા  અમદાવાદમાં લો-ગાર્ડન પાસે અવેલ સ્વાતિ રેસ્ટોરેન્ટ પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધી અહીં લંચ લીધુ હતું. તો આ સાથે જ રાહુલ સાથે સેલ્ફી લેવા લોકોની પડાપડી કરી હતી.

watch video
new video Watch Video
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ

અમદાવાદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જોઇએ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સના અંશો આ ખાસ રજૂઆતી અહેવાલ દ્રારા “સંદેશ ન્યૂઝ” પર.. 3 – 4 મહિનામાં ગુજરાતનાં લોકોને મળ્યા : રાહુલ ગુજરાતમાં તમામ વર્ગો સાથે મુલાકાત કરી : રાહુલ અમે ગુજરાત માટે વિઝન બનાવ્યુ : રાહુલ 22 વર્ષમાં ભાજપે એકતરફી વિકાસ કર્યો : રાહુલ ભાજપે […]

watch video
new video Watch Video
PM મોદી સી-પ્લેનથી સાબરમતીથી ધરોઇ જવા રવાના

ભારતમાં પ્રથમ વખત સી-પ્લેનનું આગમન થયું છે. ત્યારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલ સરદારબ્રીજ પર તેનું આગમન થયું હતું. પીએમ મોદી સી-પ્લેનમાં બેસીને ધરોઇ જવા રવાના થયા હતા. જોઇએ સમગ્ર અહેવાલ સંદેશ ન્યૂઝ પર આ ખાસ રજૂઆતમાં..

watch video
new video Watch Video
રાહુલ ગાંધીએ અમદાવાદ જગન્નાથ મંદિરે દર્શન કર્યા

બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે રાહુલ ગાંધી ગુજરાતમાં છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરે દર્શન કરવા માટે રાહુલ ગાંધી આવ્યા છે. રાહુલ ગાંધીએ અહીં ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરી અને આરતી પણ ઉતારી. રાહુલ ગાંધી આ વખતે જ્યાં જ્યાં પ્રચાર માટે ગયા છે. ત્યાં ત્યાં મંદિરઓ પણ દર્શન કરવા ગયા છે. ત્યારે અમદાવાદમાં રાહુલ આવી રહ્યાં […]

watch video
new video Watch Video
રિવરફ્રન્ટ પર સી પ્લેનનું ટ્રાયલ કરવામાં આવ્યું

જોઇએ સમગ્ર અહેવાલ “રિવરફ્રન્ટ પર સી પ્લેનનું ટ્રાયલ” સંદેશ ન્યૂઝ પર

watch video
new video Watch Video
રાહુલ ગાંધી જગન્નાથ મંદિરે દર્શન કરવા જશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદમાં રાહુલ ગાંધી જગન્નાથ મંદિરે કરશે દર્શન GPCC ખાતે પત્રકાર પરિષદને સંબોધશે રાહુલ બપોરે 1 વાગ્યે રાહુલ ગાંધી પત્રકાર પરિષદ સંબોધશે

watch video
new video Watch Video
ધરોઈ ડેમથી સી-પ્લેનમાં મોદી રિવરફ્રન્ટ આવશે :અમિત શાહ

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની પ્રેસ કોન્ફરન્સ PM મોદીના કાલના કાર્યક્રમની આપી વિગતો : શાહ PM મોદી રિવરફ્રન્ટથી ધરોઈ ડેમ સી – પ્લેનથી જશે : શાહ ધરોઈ ડેમથી બાય રોડ PM મોદી અંબાજી જશે : શાહ ધરોઈ થી અંબાજી સુધી મોદી રસ્તામાં કાર્યકરોને મળશે : શાહ મા અંબાના દર્શન કર્યા બાદ એજ રૂટ પર મોદી […]

watch video
new video Watch Video
UPA સરકારે રોડા નાંખવામાં કંઈ બાકી નથી રાખ્યુ : PM મોદી

જોઇએ સાબરમતી રિવરફ્રન્ટથી PM મોદીનું જંગી સભાને સંબોધન સંદેશ ન્યૂઝ પર…  એ લોકો તો માને છે કે કટકી કરવા મળે એટલે વિકાસ : મોદી કટકી કંપનીની ઉંઘ હરામ છે : મોદી 9 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનાં કામ કોંગ્રેસે લટકાવેલા : મોદી તમે મને કહો કે એ લોકો હળાહળ જુઠ્ઠાણા ફેલાવે છે કે નહી  : મોદી […]

watch video
new video Watch Video
રાહુલને બચાવવા EVMમાં ગરબડનાં સમાચાર ફેલાવાયા : PM મોદી

જોઇએ સાબરમતી રિવરફ્રન્ટથી PM મોદીનું જંગી સભાને સંબોધન સંદેશ ન્યૂઝ પર… અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટી તરીકે પસંદ થવા બદલ અભિનંદન : મોદી UPA સરકારે રોડા નાંખવામાં કઈ જ બાકી રાખ્યુ ન હતુ : મોદી ગેસની પાઈપ લાઈન નાંખવાના પ્રોજેક્ટમાં પણ રોડા નાંખ્યા : મોદી પોતાનો માણસ દિલ્હીમાં હોય તો કામની મોકળાશ રહે કે ના રહે […]

watch video
new video Watch Video
નિકોલમાં હાર્દિક પટેલની જંગી સભા

અમદાવાદમાં પાટીદારોના ગઢ ગણાતા નિકોલમાં હાર્દિક પટેલની જંગી સભા યોજાઇ હતી.  અમદાવાદમાં હાર્દિક પટેલે રેલી યોજી હતી અને રેલી નિકોલમાં સભામાં પરીવર્તીત થઇ હતી. તો આ રેલીમાં એક લાખથી વધુ લોકો રેલીમાં જોડાયા હતા તોવુ  હાર્દિક પટેલે જણાવ્યુ હતુ. જોઇએ નિકોલમાં હાર્દિક પટેલનું સભાને સંબોધન સંદેશ ન્યૂઝના માધ્યમથી.

watch video
new video Watch Video
આવતીકાલે સાબરમતીમાં સી-પ્લેન ઉતરશે. 

અમદાવાદના રીવર ફ્રન્ટ પરની સભામાં PM મોદીએ વિશેષ જાહેરાત કરી હતી. આવતીકાલે સાબરમતીમાં સી-પ્લેન ઉતરશે.  અમદાવાદમાં સાબરમતીના પાણીમાં વિમાન ઉતારીને ઈતિહાસ રચાશે. સવારે 9.30 વાગ્યે સરદાર બ્રીજ પાસે ઉતરશે સી-પ્લેન તો સી-પ્લેન દ્ગારા PM મોદી ધરોઈ ડેમની મુલાકાત લેશે અને ત્યાથી અંબાજીની મુલાકાત લેશે.

watch video
News Publisher Detail