અમદાવાદ: #MeToo કેમ્પેઈન, પ્રોફેસર સામે યુવતીએ લગાવ્યો આરોપ

October 12, 2018 1340

Description

મી ટુ કેમ્પઈનમાં અમદાવાદની વધુ એક યુવતીએ ફેસબુક પર છેડતીનો આક્ષેપ કર્યો છે. માઇકાના પ્રોફેસર પ્રવિણ મિશ્રા સામે છેડતીનો આરોપ લાગ્યો છે. યુવતીના આક્ષેપને લઈને માઈકાએ એક્શન લીધું છે. અને પ્રોફેસર ને સસ્પેન્ડ કર્યા છે. યુવતી પ્રોફેસરના સસરા સાથે કામ કરતી હતી. માઈકાએ કમિટીની રચના કરીને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

Leave Comments